Not Set/ ઉરીની સ્પેશિયલ સ્ક્રિનિંગ પર પહોંચ્યા બોલિવૂડના આ સ્ટાર્સ, જુઓ ફોટો

મુંબઇ, વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિઅલ સ્ટ્રાઈક’ 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર કમાણી સાથે ઓપનિંગ કર્યું છે. તાજેતરમાં, આ ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ ફિલ્મ અભિનેતા વિકી કૌશલે રાખી હતી. વિકી કૌશલની ખાસ સ્ક્રિનિંગ પર પ્રિયા પ્રકાશ પહોંચી હતી. આ ખાસ સ્ક્રિનિંગમા આવ્યા પછી એવું અનુમાન કરવામાં આવી […]

Entertainment

મુંબઇ,

વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિઅલ સ્ટ્રાઈક’ 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર કમાણી સાથે ઓપનિંગ કર્યું છે. તાજેતરમાં, આ ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ ફિલ્મ અભિનેતા વિકી કૌશલે રાખી હતી.

उरी की स्पेशल स्क्रीन‍िंग पर पहुंचे रणवीर स‍िंह, कटरीना, देखें PHOTOS

વિકી કૌશલની ખાસ સ્ક્રિનિંગ પર પ્રિયા પ્રકાશ પહોંચી હતી. આ ખાસ સ્ક્રિનિંગમા આવ્યા પછી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે ટુંક જ સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે.

उरी की स्पेशल स्क्रीन‍िंग पर पहुंचे रणवीर स‍िंह, कटरीना, देखें PHOTOS

બોલિવૂડ સ્ટાર્સે સ્ક્રિનિંગમાં ફિલ્મની ટીમના કામની ખુબ જ પ્રશંસા કરી અને સાથે સાથે વિકી કૌશલ સાથે મસ્તી કરતા ફિલ્મ ‘સિમ્બા’ની ટીમ જોવા મળી હતી.

उरी की स्पेशल स्क्रीन‍िंग पर पहुंचे रणवीर स‍िंह, कटरीना, देखें PHOTOS

સ્ક્રિનિંગમાં નેહા ધુપિયા અંગદ બેદીના સાથે જોવા મળી.

उरी की स्पेशल स्क्रीन‍िंग पर पहुंचे रणवीर स‍िंह, कटरीना, देखें PHOTOS

ભૂમિ પેડનેકર પણ સ્ક્રિનિંગમાં પહોંચી હતી.

उरी की स्पेशल स्क्रीन‍िंग पर पहुंचे रणवीर स‍िंह, कटरीना, देखें PHOTOS

રણવીર સિંહ, રોહિત શેટ્ટી, વરુણ ધવન અને કેટરીના કૈફ આ સ્પેશિયલ સ્ક્રિનિંગમાં વિકી કૌશલને સપોર્ટ આપવા પહોંચ્યા હતા.

उरी की स्पेशल स्क्रीन‍िंग पर पहुंचे रणवीर स‍िंह, कटरीना, देखें PHOTOS

ઉરી ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલમાં છે. ફિલ્મમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.