Not Set/ વરુણ-આલિયા બન્યા બાળકોના ફેવરેટ સ્ટાર, મળ્યા આ એવોર્ડ

મુંબઇ, ફિલ્મી પડદાની પ્રખ્યાત જોડી વરુણ ધવન અને આલિયા ભટ્ટને 2018 નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સમાં ફેવરેટ એક્ટર્સનો પુરસ્કાર જીત્યો છે. ફેવરેટ અભિનેતા પુરસ્કાર ઉપરાંત વરૂણે ફેવરેટ એન્ટરટેનરનો એવોર્ડ પણ જીત્યો. આ ફંક્શનમાં દીપિકા પાદુકોણને પાવરહાઉસ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. તો ત્યાં સુપરસ્ટાર સલમાન ખાન અભિનત ‘ટાઈગર ઝીંદા હૈ’  બાળકોની ફેવરેટ ફિલ્મનો પુરસ્કાર […]

Trending Entertainment

મુંબઇ,

ફિલ્મી પડદાની પ્રખ્યાત જોડી વરુણ ધવન અને આલિયા ભટ્ટને 2018 નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સમાં ફેવરેટ એક્ટર્સનો પુરસ્કાર જીત્યો છે. ફેવરેટ અભિનેતા પુરસ્કાર ઉપરાંત વરૂણે ફેવરેટ એન્ટરટેનરનો એવોર્ડ પણ જીત્યો. આ ફંક્શનમાં દીપિકા પાદુકોણને પાવરહાઉસ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.

alia bhatt at kids choice awards

તો ત્યાં સુપરસ્ટાર સલમાન ખાન અભિનત ‘ટાઈગર ઝીંદા હૈ’  બાળકોની ફેવરેટ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે, જ્યારે તેના ગીત ‘સ્વૈગ સે સ્વાગત’ને સોંગ ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યું. આ ઉપરાંત ટાઈગર શ્રોફને મનપસંદ ડાન્સિંગ સ્ટારનો પુરસ્કાર મળ્યો.

varun dhawan, sonakshi sinha at at Nickelodeon Kids’ Choice Awards

નાના પડદા પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને પ્રિય ટીવી શો અને તેના કલાકારો દિલીપ જોશી અને મુનમુન દત્તાએ તેમના કિરદારો જેઠાલાલ અને બબીતા માટે ફેવરેટ ટીવી કલાકારોનો પુરસ્કાર મળ્યો. ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ માં કુલ્ફીની ભૂમિકા નિભાવી રહેલ આકૃતિ શર્માને ફેવરેટ ચાઈલ્ડ એન્ટરટેનરનો એવોર્ડ મળ્યો.

deepika padukone at kids choice awards

આપને જણાવી દઈએ કે એનએસસીઆઈ ડોમમાં યોજાયલ, આ શોમાં બોલિવૂડ સ્ટાર્સે નિક્ટૂન્સના સાથે પ્રસ્તુતિ આપી. મોટુને મનપસંદ ભારતીય ટૂન કેરેક્ટર અને શિન ચેનને  મનપસંદ શો ઓફ ધ યર એવોર્ડ મળ્યો. એવોર્ડ સમારંભ નિકલોડિયન પર 6 જાન્યુઆરી, 2019ના રોજ પ્રસારિત થશે.

ishaan khatter photos

kartik aryan at kids choice awards

nickelodeon kids choice award 2018 photos

huma qureshi photos

https://twitter.com/NickIndia/status/1073308128093982720