Not Set/ વરુણ ધવન કરશે ગોવિંદાની આ સુપરહિટ ફિલ્મની રીમેક

મુંબઈ, જયારે ગોવિંદાના સારા દિવસો હતા ત્યારે વરુણ ધવનના પિતા ડેવિડ ધવન સાથે ઘણી હીટ ફિલ્મો આપી હતી. બંનેની નંબર વન સીરીઝ વાળી ફિલ્મ પણ બોક્સ ઓફિસ  સારી કમાણી કરી હતી. આમાંની એક ફિલ્મ ‘કુલી નં 1’ જેની હવે રીમેક બનવા જઈ રહી છે. ડેવિડ ધવન હવે તેમની ફિલ્મ નંબર વન સીરીઝને ફરી બનાવવા જઈ […]

Uncategorized

મુંબઈ,

જયારે ગોવિંદાના સારા દિવસો હતા ત્યારે વરુણ ધવનના પિતા ડેવિડ ધવન સાથે ઘણી હીટ ફિલ્મો આપી હતી. બંનેની નંબર વન સીરીઝ વાળી ફિલ્મ પણ બોક્સ ઓફિસ  સારી કમાણી કરી હતી. આમાંની એક ફિલ્મ ‘કુલી નં 1’ જેની હવે રીમેક બનવા જઈ રહી છે.

Image result for coolie no 1

ડેવિડ ધવન હવે તેમની ફિલ્મ નંબર વન સીરીઝને ફરી બનાવવા જઈ રહ્યા છે. શરૂઆત ‘કુલી નં 1’થી થઇ રહી છે. ગોવિંદાની જગ્યા વરુણ ધવન લેશે જે જેઓ ગોવિંદાની જેમ જ અભિનય કરે છે. આ ફિલ્મ જલ્દી શરુ થશે. ફિલ્મ માટે હિરોઈનની શોધ કરવામાં આવી રહી છે.

Related image

આપને જણાવી દઈએ કે કુલી નંબર વન 1995માં રિલીઝ કરવામાં આવી હતી અને આ મુવીને દર્શકો દ્રારા ખુબ જ પંસદ કરવામાં આવી હતી. એ જ કારણ છે કે આ ફિલ્મની રીમેક બનાવામાં આવી રહી છે. ડેવિડ તેમની ફિલ્મની રીમેક આજના દર્શકોની પંસદ રૂપ બનાવશે.

Related image

ઉલ્લેખનીય છે કે ડેવિડના નિર્દેશનમાં વરુણને ‘મે તેરા હીરો’ અને ‘જુડવા-2’ કરી છે અને બંને જ ફિલ્મો સફર રહી છે. જુડવા-2 સલમાન ખાનની ફિલ્મ જુડવાની રીમેક હતી.

Image result for varun dhawan judwaa 2