Not Set/ video: ‘ફોર મોર શોટ્સ પ્લીસ’નું ટ્રેલર થયું રિલીઝ…

મુંબઇ, લાંબા સમયથી ચર્ચામાં રહેલ સીરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીસ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું. આ સીરીઝ 25 મી જાન્યુઆરીથી એમેઝોન પ્રાઇમ વીડીયો પર પ્રસારિત થવા જઈ રહી છે. આ સીરીઝ અનુ મેનન દ્રારા નિર્દેશન કરવામાં આવી છે. ‘ફોર મોર શોટ્સ પ્લીસ’! 25 મી જાન્યુઆરીએ 200 દેશો અને પ્રદેશોમાં રિલીઝ કરવામાં આવશે. આ  પ્રાઈમ ઓરિજિનલ […]

Uncategorized
kii video: 'ફોર મોર શોટ્સ પ્લીસ'નું ટ્રેલર થયું રિલીઝ...

મુંબઇ,

લાંબા સમયથી ચર્ચામાં રહેલ સીરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીસ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું. આ સીરીઝ 25 મી જાન્યુઆરીથી એમેઝોન પ્રાઇમ વીડીયો પર પ્રસારિત થવા જઈ રહી છે. આ સીરીઝ અનુ મેનન દ્રારા નિર્દેશન કરવામાં આવી છે.

‘ફોર મોર શોટ્સ પ્લીસ’! 25 મી જાન્યુઆરીએ 200 દેશો અને પ્રદેશોમાં રિલીઝ કરવામાં આવશે.

આ  પ્રાઈમ ઓરિજિનલ શ્રેણીમાં સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગગરુ આ ચાર સ્ત્રીઓ ઉપરાંત પ્રતિક બબ્બર, નીલ ભુપલમ, લિસા રે, સપના પબ્બી, અમૃતા પૂરી અને મિલિંદ સોમન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પોપ સાંસ્કૃતિકના સંદર્ભમાં, મોર્ડરન મહિલાના વિચાર અને દિમાગને સમજવ માટે ‘ફોર મોર શોટ્સ પ્લીસ!” જોવાની જરૂર છે. આ શો 25 જાન્યુઆરી, 2019 થી પ્રાઈમ વીડીયો પર ઉપલબ્ધ થશે.

‘ફોર મોર શોટ્સ પ્લીસ’નું ટ્રેલર અહીં જુઓ..