Not Set/ જુઓ, વિરાટ કોહલીને ચીયર કરતી સુંદર લાગી રહી છે અનુષ્કા શર્મા

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ સમયે તેમના પતિ વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ ટીમના ઉત્સાહ વધારવા માટે ઓસ્ટ્રેલિયામાં છે. તાજેતરમાં સિડની ટેસ્ટમાં વિરાટ માટે ચીયર કરતી અનુષકાનાં ફોટાઓ સોશિઅલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ ફોટાઓમાં અનુષ્કા શર્મા ભારતીય ટીમને ચીયર કરતી ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. અનુષ્કાએ પેસ્ટલ રંગનો ડ્રેસમાં […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ સમયે તેમના પતિ વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ ટીમના ઉત્સાહ વધારવા માટે ઓસ્ટ્રેલિયામાં છે. તાજેતરમાં સિડની ટેસ્ટમાં વિરાટ માટે ચીયર કરતી અનુષકાનાં ફોટાઓ સોશિઅલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.

આ ફોટાઓમાં અનુષ્કા શર્મા ભારતીય ટીમને ચીયર કરતી ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. અનુષ્કાએ પેસ્ટલ રંગનો ડ્રેસમાં ન્યુડ મેકઅપ અને હૂપ ઇયરિંગમાં જોવા મળી રહી છે.

જુઓ, ફોટા:

https://twitter.com/AnushkaNews/status/1080817284376117248

આપને જણાવી દઈએ કે આ પહેલા ગયા મહિને અનુષ્કા અને વિરાટે ઓસ્ટેલિયામાં પોતાની પહેલી મેરેજ એનીવર્સરી મનાવી હતી. બંને સિડનીમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું અને વિરાટે આની તસ્વીરો પણ સોશિઅલ મીડિયામાં શેર કરી હતી.