Not Set/ જુઓ વિડીયો, જેમાં ટીવી શો નાગિન-3ની એક્ટ્રેસ કરિશ્મા તન્ના અંડર વોટર સ્વિમ કરી રહી છે

મુંબઈ એક્ટ્રેસ કરિશ્મા તન્ના અપકમિંગ શો “નાગિન-3”ના કારણે હાલ તે ચર્ચામાં છવાયેલી છે અને  તે ટીવી શો નાગિન-3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કરિશ્મા હાલતો તેની સિરિયલ નાગિન-3માં વ્યસ્ત છે તેમ છતાં પણ તેને તેના શેડ્યુલ માંથી સમય નિકાળીને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે હાલમાં કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક […]

Entertainment Videos

મુંબઈ

એક્ટ્રેસ કરિશ્મા તન્ના અપકમિંગ શો “નાગિન-3”ના કારણે હાલ તે ચર્ચામાં છવાયેલી છે અને  તે ટીવી શો નાગિન-3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કરિશ્મા હાલતો તેની સિરિયલ નાગિન-3માં વ્યસ્ત છે તેમ છતાં પણ તેને તેના શેડ્યુલ માંથી સમય નિકાળીને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે હાલમાં કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે અંડર વોટર સ્વિમ કરતા જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BjCkvpMlpmg/?taken-by=karishmaktanna#

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ટીવી શો નાગિન-3નો બીજો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે.જેમાં નાગિનની ભૂમિકા કરી રહેલ અનીતા હસનંદાની પોતાના પ્રેમીની મોતનો બદલો લેતા જોવા મળી રહી છે. આ શો 2 જુનના રોજ શરુ કરવામાં આવશે અને આ શોનું ટીઝર પણ  લોન્ચ થઇ ચુક્યું છે જેમાં કરિશ્મા તન્ના અને રજત ટોકસની લવ સ્ટોરી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BjEgi9TFouO/?taken-by=karishmaktanna#

https://www.instagram.com/p/BjEgi9TFouO/?taken-by=karishmaktanna#