Not Set/ 50 વર્ષ પછી પણ કેમ અક્ષય કુમાર છે એકદમ ફીટ,જાણી લો કારણ

મુંબઇ બોલીવુડમાં ઘણા હીરો-હિરોઈન છે કે જે 50 વર્ષના થયા છે તેમ છતાં તેમની ફીટનેસ કોઇ યંગ લોકોને શરમાવે તેવી છે.આજે આપણે વાત કરવી છે સદા યંગ રહેતા ફીટ અભિનેતા અક્ષય કુમારની..  અક્ષય કુમાર 50 વર્ષથી ઉપરના થયા છે. તેમ છતાં પણ તેમનામાં એનર્જી અને સ્ટેમિના સાથે કામ કરે છે. તેમને જોઇને લાગે છે કે તે […]

Entertainment

મુંબઇ

બોલીવુડમાં ઘણા હીરો-હિરોઈન છે કે જે 50 વર્ષના થયા છે તેમ છતાં તેમની ફીટનેસ કોઇ યંગ લોકોને શરમાવે તેવી છે.આજે આપણે વાત કરવી છે સદા યંગ રહેતા ફીટ અભિનેતા અક્ષય કુમારની..

Image result for akshay kumar in action rol

 અક્ષય કુમાર 50 વર્ષથી ઉપરના થયા છે. તેમ છતાં પણ તેમનામાં એનર્જી અને સ્ટેમિના સાથે કામ કરે છે. તેમને જોઇને લાગે છે કે તે આવી બોડી અને સ્ટેમિના માટે જીમમાં જતા હશે અને સાથે સાથે જંક ફૂડ નહી ખાતા હોય.

 सुबह 4.30 बजे उठते हैं अक्षय. एक घंटे स्विमिंग करते हैं. एक घंटे मार्शियल आर्ट्स की प्रैक्टिस करते हैं. इसमें योगा और स्ट्रेचिंग एक्सरसाइज हो जाती हैं. इसके बाद एक घंटे मेडिटेशन करते हैं.

પરંતું સચ્ચાઇ કંઇક જુદી છે,.અક્ષય કુમાર નથી જીમમાં જતા કે નથી આપણે ધારીએ છે તેવો ચુસ્ત ડાયેટ ફોલો કરતા.

 स्टेमिना बढ़ाने के लिए वह बास्केटबॉल और किकबॉक्सिंग जैसी एक्टिविटिज भी डेली रूटीन में शामिल रखते हैं. रात को नौ बजे सो जाते हैं अक्षय कुमार.

અક્ષય કુમાર સવારે વહેલા 4:30 વાગ્યે ઉઠે છે અને ત્યારબાદ એક કલાક માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરે છે. જેમાં યોગા અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ થઇ જાય છે અને તેના પછી એક કલાક મેડીટેશન કરે છે.

 वह सूरज डूबने के बाद कुछ भी नहीं खाते हैं. उनके ब्रेकफास्ट में शामिल होता है एक परांठा और एक दूध का गिलास. दोपहर में वह फ्रेश फ्रूट्स खाते हैं. लंच में रोटी, दाल, सब्जी, चिकन और एक कटोरी दही शामिल होती है. स्नैक्स में विदआउट शुगर जूस औऱ डिनर में वह सूप, सलाद और सब्जी खाते हैं.

સ્ટેમિના વધારવા માટે  અક્ષય બાસ્કેટબોલ અને કિકબૉકિંગ જેવી એક્ટીવીટીઝ પણ ડેલી રૂટીનમાં કરે છે અને રાતે 9 વાગ્યે તો સુઈ પણ જાય છે.

 जितना हो सके जंक फूड और बाहर के खाने से बचते हैं. बेशक उनका ये रूटीन फॉलो करना शुरुआत में तकलीफदेय हो सकता है, लेकिन अक्षय तो पिछले काफी सालों से ऐसा ही कर रहे हैं और उनके फैंस के लिए उनका ये सीक्रेट मंत्रा सामने आना काफी खास हो सकता है.

અક્ષય કુમાર સૂર્યાસ્ત બાદ કઈ પણ જમતા નથી તેમના બ્રેકફસ્ટમાં એક પરોઠું અને એક દુધનો ગ્લાસ, બપોરે અક્ષય ફ્રેશ ફ્રુટ ખાય છે લંચમાં રોટલી, દાળ, સબ્જી, ચીકન અને એક કટોરી દહીં ખાય છે. સ્નૅક્સમાં વિધાઉટ શુગર જ્યુસ અને ડિનરમાં સૂપ, સલાડ અને સબ્જી ખાય છે..અક્ષય કુમાર વિશે કહેવાય છે કે તે ક્યારેય રાતની પાર્ટીમાં જતાં નથી.

Image result for akshay kumar in action