Not Set/ ઝરીન પાછળ ભીડ થઇ બેકાબુ,પછી પરિસ્થિતિ કેવી તંગ થઇ ગઇ, અહીં જાણો

મુંબઇ, છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર એક્ટ્રેસ ઝરીન ખાનનો એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે. ઝરીન એક સ્ટોર લોન્ચના પ્રસંગે ઔરંગાબાદ પહોંચી હતી. વીડીયોમાં દેખાય છે કે કેવી રીતે ભીડ ઝરીનને જોવા માટે બેકાબૂ થાય છે. જેના કારણે પોલીસને પણ લાઠીચાર્જ કરવો પડ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, લોકો ઝરીનને દોષિત માનતા હતા કારણ કે તેઓ […]

Uncategorized
zar ઝરીન પાછળ ભીડ થઇ બેકાબુ,પછી પરિસ્થિતિ કેવી તંગ થઇ ગઇ, અહીં જાણો

મુંબઇ,

છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર એક્ટ્રેસ ઝરીન ખાનનો એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે. ઝરીન એક સ્ટોર લોન્ચના પ્રસંગે ઔરંગાબાદ પહોંચી હતી. વીડીયોમાં દેખાય છે કે કેવી રીતે ભીડ ઝરીનને જોવા માટે બેકાબૂ થાય છે. જેના કારણે પોલીસને પણ લાઠીચાર્જ કરવો પડ્યો છે.

એક મીડિયા અહેવાલ મુજબ, લોકો ઝરીનને દોષિત માનતા હતા કારણ કે તેઓ એક માણસને થપ્પડ માર્યો હતો. જેના પછી ભીડ બેકાબુ થઈ. જોકે એક્ટ્રેસનું કહેવું છે કે કેટલાક લોકો ભીડનો લાભ ઉઠાવે છે અને તેમને ખોટી રીતે સ્પર્શ કરે છે. તેમણે કહ્યું કે મારી જગ્યાએ કોઈ પણ છોકરી હોત તો તે આ જ કરે છે. ઝરીને કહ્યું કે ત્યાં હાજર રહેલા લોકોને ધક્કો મારીને કોઈક રીતે તે પોતાની કાર સુધી પહોંચવા માટે રસ્તો બનાવ્યો.

Image result for zareen khan

કહેવામાં આવી રહ્યું છે કે ઝરીન કહે છે કે જ્યારે ગમે ત્યાં આવી જગ્યા સિલેબ્રિટીઝને બોલાવવામાં આવે તો ત્યાં સલામતીની ગોઠવણ પણ હોવી જોઈએ.

તાજેતરમાં ઝરીન ખાન તેની કાર એક્સિસિડન્ટ સાથે ચર્ચામાં રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોવામાં ઝરીન ખાનનો કાર સાથે એક બાઈક સવારનો એક્સિડન્ટ થઇ હતું જેમાં બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. આ એક્સિડેન્ટમાં ઝરીન હળકી-ફુલ્કી ઇજાઓ પણ આવી હતી આ અહેવાલો જોવાથી એવું લાગે છે કે ઝરીન માટે અત્યારે જ કંઇક સારું નથી ચાલી રહ્યું છે અને તેમને થોડું સંભાળીને ચાલવાની જરૂર છે.

Image result for zareen khan