Not Set/ હોસ્પિટલમાંથી આવ્યા પછી ભાવુક બનેલા અમિતાભે અત્યંત સંવેદનશીલ કવિતા લખી,વાંચો

  મુંબઈ, મુંબઈની લીલાવતી હોસ્પિટલના  સુત્રોની માહિતી અનુસાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પીઠની નીચેના ભાગમાં દર્દ થવાના કારણે શુક્રવારે સાંજે થોડા સમય માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમિતાભ બચ્ચનને ઇન્જેક્શન આપી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ૭૫ વર્ષીય અમિતાભ બચ્ચનને પેટ અને આંતરડા સંબંધી સમસ્યા પણ હતી અને તેમણે ગરદન અને પીઠમાં દુખાવો રહેવાની […]

Entertainment
amitabh bachchan 1 હોસ્પિટલમાંથી આવ્યા પછી ભાવુક બનેલા અમિતાભે અત્યંત સંવેદનશીલ કવિતા લખી,વાંચો

 

મુંબઈ,

મુંબઈની લીલાવતી હોસ્પિટલના  સુત્રોની માહિતી અનુસાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પીઠની નીચેના ભાગમાં દર્દ થવાના કારણે શુક્રવારે સાંજે થોડા સમય માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અમિતાભ બચ્ચનને ઇન્જેક્શન આપી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

૭૫ વર્ષીય અમિતાભ બચ્ચનને પેટ અને આંતરડા સંબંધી સમસ્યા પણ હતી અને તેમણે ગરદન અને પીઠમાં દુખાવો રહેવાની ફરિયાદ પણ હતી. તેની પહેલા તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે,અમિતાભ બચ્ચન રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને ચિંતાની કોઈ વાત નથી. તે એકદમ સ્વસ્થ છે અને આ એક સામાન્ય તપાસ હતી.

ત્યારબાદ અમિતાભે ટ્વીટર પર પોતાનો બ્લોગ પોસ્ટ કર્યો હતો.આ બ્લોગમાં તેમણે અત્યંત સંવેદનશીલ કવિતા અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં મૂકી હતી.

 

जी हाँ जनाब मैं अस्पताल जाता हूँ

yes , your ‘excellencies’ I do go to hospitals 

बचपन से ही इस प्रतिकिया को जीवित रखता हूँ ,

this practice have I kept alive from birth

वहीं तो हुई थी मेरी प्रथम पयदाइशि चीत कार

was not this the place where they heard my first cry at birth

वहीं तो हुआ था अविरल जीवन का मेरा स्वीकार

this was the place where was welcomed my existence of life  

इस पवित्र स्थल का अभिनंदन करता हूँ मैं

to this salubrious sterility my respect and obeisance  

जहाँ इस्वर बनाई प्रतिमा की जाँच होती है तय

where image models, the Almighty made, do be examined

धन्य है वे ,

blessed are they

धन्य हैं वे

blessed are they

जिन्हें आत्मा को जीवित रखने का सौभाग्य मिला

That have had the privilege of keeping alive the ‘atma’ of all 

भाग्य शाली हैं वे जिन्हें , उन्हें सौभाग्य देने का सौभाग्य ना मिला

fortuned are they who do not give privilege, to give them, who are privileged 

बनी रहे ये प्रतिक्रिया अनंत जन जात को

may this routined need, remain in eternity for all

ना देखें ये कभी अस्वस्थता के चंडाल को

may they never be enveloped in the poisoned well of undesired health 

पहुँच गया आज रात्रि को Lilavati के प्रांगण में

Yes I did reach the courtyard tonight of the Lilavati Hospital

देव समान दिव्यों के दर्शन करने के लिए मैं

To meet them the Godlike ‘saints’ that dwell within  

विस्तार से देवी देवों से परिचय हुआ

With great expanse did introductions with these ‘divine’ take place 

उनकी वचन वाणी से आश्रय मिला

Their words and consultation ridden with hope 

निकला जब चौ पहियों के वाहन में बाहर ,

Emerged when I did, on my 4 -wheeled carrier

रास्ता रोकोका ऐलान किया पत्र मंडली ने , हम जर्जर

‘Rasta Roko’  was the announcement among the media paparazzi, in its immensity, on us ‘jarjar’ ..  

चका चौंद कर देने वाले हथियार बरसाते हैं ये

Blinded they make us with their onslaught of special ‘weaponry’ 

मानो सीमा पार कर देने का दंड देना चाहते हैं वे

Seeming almost, their wish to punish us, as though we may have crossed the LOC 

समझ आता है मुझे इनका व्यवहार ;

I can understand their behavioural attitude

समझ आता है मुझे, इनका व्यवहार  ,

I can understand their behavioural attitude

प्रत्येक छवि वार है ये उनका व्यवसाय आधार ,

Each visual attack, is their business dependence

बाधा ना डालूँगा उनकी नित्य क्रिया पर कभी

I shall not obstacle their daily drill

प्रार्थना है बस इतनी उनसे मगर , सभी

My prayers though to them all 

नेत्र हीन कर डालोगे तुम हमारी दिशा दृष्टि को

Destroy you shall our sight and vision of eye

यदि यूँ अकिंचन चलाते रहोगे अपने अवज़ार को

If you shall deliberate this weaponry of yours, over us poor souls

हमारी रक्षा का है बस भैया, एक ही उपाय ,

Our protection on this dear ones,  is but one

इस बुनी हुई प्रमस्तिष्‍क साया रूपी कवच के सिवाय

This knitted shield, only, that protects my cerebrum 

– અમિતાભ બચ્ચન

આ કવિતામાં માણસના જન્મ અને એ પછી આરોગ્યતાને લગતી સમસ્યાને અલગ અંદાજમાં સંવેદનશીલ રીતે રજુ કરી છે.

ઉંમરલાયક માણસ જયારે આરોગ્યની સમસ્યાથી પીડાય ત્યારે ભાવુક થઇ જતો હોય છે અને પોતાની આ માનસિક પીડાને સુપરસ્ટારે કવિતાના સ્વરૂપે અદભુત રીતે વર્ણવી છે.