Bollywood/ ઇશા ગુપ્તાએ સોફા પર આપ્યો બોલ્ડ પોઝ, લોકોને કહી આ વાત, જુઓ Photos

બોલિવૂડમાં ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ ફોટોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણીવાર તો ઇશા પોતાના હોટ ફોટોના લીધે ટ્રોલ પણ થઇ ચૂકી છે. અભિનેત્રી ઇશા ગુપ્તાએ સોશિયલ મીડિયા એક તસવીર પોસ્ટ કરી છે. ઇશા ગુપ્તાના સેક્સી ફિગરના દરેક કોઇ દિવાના છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ મોનોક્રોમ તસવીરમાં ઇશા મેચિંગ સાથે સોફા પર અડધા ખુલ્લા […]

Entertainment

બોલિવૂડમાં ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ ફોટોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણીવાર તો ઇશા પોતાના હોટ ફોટોના લીધે ટ્રોલ પણ થઇ ચૂકી છે. અભિનેત્રી ઇશા ગુપ્તાએ સોશિયલ મીડિયા એક તસવીર પોસ્ટ કરી છે.

ઇશા ગુપ્તાના સેક્સી ફિગરના દરેક કોઇ દિવાના છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ મોનોક્રોમ તસવીરમાં ઇશા મેચિંગ સાથે સોફા પર અડધા ખુલ્લા હોઠમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

અભિનેત્રીએ આ લૂકને સ્મોકી આઈ મેકઅપ અને ખુલ્લા વાળથી પૂર્ણ કર્યો છે. તેણે 2020ને ગુડબાય કહેવા માટે પોતાનો એક શર્ટલેસ ફોટો પણ પોસ્ટ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

અભિનેત્રી ઇશા ગુપ્તાની આ સ્ટાઇલ તેના ચાહકો દ્વારા એટલી પસંદ આવી રહી છે કે આ તસવીર પર થોડા કલાકોમાં 1 લાખ 43 હજાર લાઈક્સ આવી ગઈ છે.

ઇશા ગુપ્તા દિવસભર તેના ચાહકોને તેની તસવીર રજૂ કરે છે. અભિનયની વાત કરીએ તો, આ અભિનેત્રીને છેલ્લે એક પોલીસ અધિકારી તરીકે ગયા વર્ષે વેબ સિરીઝ ‘રિજેક્ટેક્સ 2’ માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા ગુપ્તા પોતાની ફિલ્મોથી એટલી ચર્ચામાં રહેતી નથી. જેટલી પોતાના બોલ્ડ ફોટોથી તે ચર્ચામાં રહે છે.