Dadra Nagar Haveli/ મંદિર પણ હવે સલામત નથી, દાદરા નગર હવેલીમાં ચોર ચોરી કરી ફરાર

જોકે, ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં મંદિરના…..

Gujarat Breaking News

Dadara Nagar & Haveli News:  સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી(Dadara Nagar & Haveli)માં મંદિર (Temple) પણ હવે સલામત રહ્યું નથી. નરોલી વિસ્તારમાં માતાજીના ધામમાં ચોરે ચોરી ફરાર થઈ જવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંઘ પ્રદેશ દાદરા નગર અને હવેલીમાં ભવાની માતાના મંદિરમાં ધોળા દિવસે ચોરી થયાની ઘટના સામે આવી છે. માતાજીના મંદિરમાં ગઈકાલે બપોરે 3 વાગ્યે અંદર પ્રવેશી મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્રની ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો હતો. જોકે, ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં મંદિરના વહીવટી વિભાગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મંદિરમાં ચોરી કરીને જંગલમાં છુપાયેલા ચોરને પોલીસે ગજબની ટ્રીકથી ઝડપ્યો

આ પણ વાંચો:આણંદ:પૂજારી મંદિરમાં ચોરી કરી ફરાર ગોપીનાથ

આ પણ વાંચો:ધણેજ ગામે પીઠડઆઈ માતાનાં મંદિરમાં ચોરી, તસ્કરોના કારસ્તાન CCTVમાં થયા કેદ, ચાંદીના 20