Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ Exit Poll : ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ખોલાવવાની સ્થિતિમાં, 2014ની જેમ મોદીનાં જોરે ભાજપમાં ગેલ

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક […]

May 19, 2019May 20, 2019Bhavesh Vyas
Top Stories Gujarat

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક થતું લાગી રહ્યું છે. દેશનાં અનેક માધ્યમો અને સર્વે એજન્સી દ્રાર પોતાનાં Exit Poll રજુ કરવામાં આવી ગયા છે, આ એ વાત ચોક્કસ છે કે તમામ સર્વેક્ષણોનાં આંકડામાં અંતર છે, પરંતુ એક વાત સાફ છે કે ભાજપ અને સાથી પક્ષોને પ્રજાએ ફરી એક મોકો આપ્યો હોવાની સાથે સાથે કોંગ્રેસને પણ પ્રમાણમાં મજબૂત બનાવી હોવાનું દેખાય રહ્યું છે…

સર્વેક્ષણનાં આંકડા પ્રમાણે પ્રજાએ દેશમાં પરિવર્તન કરતા “પૂનરાવર્તન”ને પસંદ કર્યું છે. કોંગ્રેસને પણ વિરોધ કરવાની તાકાત આપી છે. ત્યારે PM મોદી અને અમિત શાહનાં હોમ સ્ટેટ ગુજરાતનાં જનાધારની આવી છે સ્થિતિ….

પોલ ઓફ ધ પોલસ

કુલ લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
26 22 04 00

 

ભાજપ માટે બેઠક જીતવા કરતા આબરૂ સાચવવાની રેસ જે રાજ્યમાં વધારે હતી અને કોંગ્રેસ દ્રારા વિધાનસભામાં જે રીતે ભાજપને બંધી રાખવામાં આવી હતી તે જોતા કોંગ્રેસ કમસે કમ 8 બેઠકો પર જીતની આશા સાથે બેઠું છે, પરંતુ એક્ઝીટ પોલમાં ભાજપની અને ખાસ કરીનો PMની આબરૂ મહદ અંશે સચવાતી જોવા મળી રહી છે. પરંતુ ભાજપનું ક્લિન સ્વાઇપનું સપનું રોડવામાં તો કોંગ્રેસ સફળ નિવડેલી જોવા મળી રહી છે અને ગુજરાતમાં ફરી ખાતુ ખોલાવશે તેવું જણાઇ રહ્યું છે.

ગુજરાતની 26 બેઠકો માટે તમામ સર્વેક્ષણ એજન્સીનું અનુમાન 

સર્વેક્ષણ  સંસ્થાન ભાજપ  કોંંગ્રેસ+આરજેડી અન્ય
Republican C-Voter 22 04 00
AAJ TAK – Axis 25 01 00
Times Now – VMR 22 04 00
ચાણક્ય 26 00 00
 CSDS 24 02 00

 

Post navigation

ઉનાળાથી ત્રાસ્યા છો, તો કાકડી ખાવો અને મસ્ત રહો
ટ્રમ્પની ચેતવણી, ઈરાન ઈચ્છે છે લડાઈ તો અમેરિકા કરશે વિનાશ

More Posts

Fadnavis

Maharastra/ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળશે, આ અઠવાડિયે થઈ શકે છે કેબિનેટનું વિસ્તરણ

August 8, 2022Nita vagh

National News/ PM મોદી સિંહના બચ્ચાને સ્નેહ આપતા જોવા મળ્યા, અનંત અંબાણીએ પોતે તેમને વંતરાની મુલાકાત કરાવી

March 4, 2025March 4, 2025Panara Mansi
GIFT City

Gandhinagar News/ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના ચેરમેન પદે ઉદય કોટકની નિમણૂક કરી

February 13, 2026Nikunj Patel

Not Set/ CM રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય : ભિક્ષુકગૃહો-વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોને પુરાવા રહિત રસીકરણ

March 23, 2021March 23, 2021Bhavini vasani

Not Set/ પાટણ : તંત્રની અણઆવડતનાં કારણે 20 સોસાયટી પાણીમાં ગરકાવ થવાનો ભય

August 18, 2019August 18, 2019Bhavesh Vyas

UK Crime News/ 222 કિલોના પાગલ પ્રેમીએ ફેમસ મોડલ માટે ઘડ્યું ભયાનક કાવતરું, 1 નહીં 3  આજીવન કેદની મળી સજા 

July 12, 2024Mansi Panara

Raid/ ED એ FEMA ના ઉલ્લંઘન માટે બેંગલુરુમાં ચીની કંપની પર પાડ્યા દરોડા, ઘણા દસ્તાવેજો અને ફોરેન્સિક બેકઅપ જપ્ત

April 27, 2023garima rao

Not Set/ શું ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં છે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય?

April 8, 2021April 8, 2021hardik shah
Amit Shah Voting Ahmedabad

Gujarat Local Body Election 2026/ “બંગાળમાં આ વખતે ભાજપની જીત થશે” – મત આપ્યા બાદ અમિત શાહનું નિવેદન

April 26, 2026Kinjal Pradipkumar Patel
a

National/ PMC બેંક મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, કાલે પૂછપરછ માટે તેડું

December 28, 2020December 28, 2020Bhavini vasani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy