રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારાવર્ષ ૨૦૨૦-૨૧ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વોર્ડમાં વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૩૦ મિલ્કતોને સીલ કરેલ તથા રીકવરી ₹ ૪૩.૧૬ લાખ રીકવરી કરેલ છે.સે.ઝોન દ્વારા કુલ- ૮ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીક્વરી ₹ ૧૨.૦૦ લાખ, વેસ્ટ ઝોન દ્વારા- ૧૩ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી ₹ ૨૪.૭૭ લાખ,ઇસ્ટ ઝોન દ્વારા- ૯ મિલ્કતોને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ તથા રીકવરી ₹ ૬.૩૯ કરેલ છે.
Suicide / મારી પત્નીને મારો મૃતદેહ ન આપતા, લખી અકાઉન્ટન્ટ પતિએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
વોર્ડ નં- ૨
· છોટુનગર વિસ્તારમાં આવેલ ૨ (બે) કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં ₹ ૨.૦૦ લાખની રીકવરી થયેલ છે.
વોર્ડ નં- ૪
· મારુતીનંદન પાર્ક વિસ્તારમાં આવેલ કોમર્શીયલ મિલકતને ₹ ૫.૧૨ લાખના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.
· પેટ્રોલીયમ યુનિટના બાકી માંગણા સામે ₹ ૨.૩૦ લાખની રીકવરી થયેલ છે.

covid19 / રણબીર કપૂર કોરોના પોઝિટિવ, માતા નીતુ સિંહે કન્ફર્મ કરતાં કહ્યું- તબિયત સુધારા પર છે
વોર્ડ નં- ૫
· જુના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સીલની કાર્યવાહી કરતાં ₹ ૧.૩૧ લાખની રીકવરી થયેલ છે.
વોર્ડ નં- ૬
· ગુરુવર એપાર્ટમેન્ટમાં આવેલ ૩ (ત્રણ) મિલકતને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં- ૭
· રજપૂતપરા વિસ્તારમાં આવેલ આકાર કોમ્પ્લેક્ષમાં સેકન્ડ ફ્લોર પર આવેલ ૩ (ત્રણ) મિલકતને ₹ ૪.૧૦ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે.
· બાકી માંગણા સામે રીકવરી ₹ ૨.૦૦ લાખ થયેલ છે.
વોર્ડ નં- ૮
· “માઇલ સ્ટોન સ્પા”ની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.
· જુદાજુદા વિસ્તારની કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં ₹ ૭.૮૭ લાખની રીકવરી થયેલ છે.
· આર.કે પાર્ક, રૂગનાથ વિલા વગેરે જગ્યાએ આવેલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં ₹ ૩.૫૭ લાખની રીકવરી થયેલ છે.
Mumbai / એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો પ્રથમ ફોટો આવ્યો સામે, PPP કીટથી છુપાવ્યો ચહેરો
વોર્ડ નં- ૯
· પેરામાઉન્ટ પાર્કમાં આવેલ ૪ (ચાર) દુકાનોની મિલકતને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં- ૧૦
· જુદાજુદા વિસ્તારમાં કુલ ૫ (પાંચ) કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.
વોર્ડ નં- ૧૧
· “સમજોદ કુમાર છાત્રાલય”ની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.
· “સકસેસ કલાસીસ”ની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ₹ ૧.૧૩ લાખ ની રીકવરી થયેલી છે.
· “હરી ઓમ હોઝીયરી” ના યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં- ૧૨
· મવડી ચોકડી પાસે આવેલ કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સામે ₹ ૨.૧૦ લાખની રીકવરી થયેલ છે.
· ગોંડલ હાઇવે પર આવેલ “સહજાનંદ માર્બલ”ના યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.
· “ઉમિયા સેલ્સ”ના યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં ₹ ૧.૪૪ લાખની રીકવરી થયેલ છે.
· “પરીન ફર્નીચર”ના યુનિટના બાકી માંગણા સામે ₹ ૮.૯૬ લાખની રીકવરી થયેલ છે.

વોર્ડ નં- ૧૪
· “મનસાતીર્થ કોમ્પ્લેક્ષ”માં આવેલ ૫ (પાંચ) કોમર્શીયલ મિલકતને ₹ ૮.૫૦ લાખના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરેલ છે.
વોર્ડ નં- ૧૫
· મહારાજા સ્ટીલ ફર્નીચરની કોમર્શીયલ મિલકતને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ₹ ૪.૩૦ લાખની રીકવરી થયેલ છે.
· કરારતીનગર વિસ્તારમાં બાકી માંગણા સામે ₹ ૫૦,૦૦૦/- રીકવરી થયેલ છે.
વોર્ડ નં- ૧૬
· મેઘાણીનગર વિસ્તારમાં ₹ ૬.૦૨ લાખના બાકી માંગણા સામે મિલકત સીલ કરેલ છે.
વોર્ડ નં- ૧૮
· કોઠારિયા સોલ્વન્ટ એરિયામાં આવેલ “સરદાર ઇન્ડસ્ટ્રીઝ”ના યુનિટના બાકી માંગણા સામે ₹ ૧.૫૯ લાખની રીકવરી થયેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
