Entertainment ews/ સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાની મૃત્યુ, તેની છેલ્લી પોસ્ટ વાયરલ

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાની મૃત્યુ પછી તેમની છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાના મૃત્યુ થયું છે અને આ સમાચારાને પગલે તેમના ફેન્સ સાથે જ ફિલ્મ જગતના લોકોને ઊંડો આંચકો અનુભવ્યો છે. શીવન્નાની મ્રુત્યુ 30 વર્ષની ઉંમરમાં હેદ્રાબાદ ખાતે થઈ છે, જ્યાં તે […]

film industry India Entertainment
Purple white business profile presentation 4 સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાની મૃત્યુ, તેની છેલ્લી પોસ્ટ વાયરલ

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાની મૃત્યુ પછી તેમની છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાના મૃત્યુ થયું છે અને આ સમાચારાને પગલે તેમના ફેન્સ સાથે જ ફિલ્મ જગતના લોકોને ઊંડો આંચકો અનુભવ્યો છે. શીવન્નાની મ્રુત્યુ 30 વર્ષની ઉંમરમાં હેદ્રાબાદ ખાતે થઈ છે, જ્યાં તે તેમણા પતિ સાથે રહેતા હતા. જોકે શોભિતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, કહેવામા આવી રહ્યું છે કે તેઓએ આત્મહત્યા કરી છે. પોલીસ આ સમસ્ત બાબતની તપાસ કરી રહી છે. આ દરમિયાન તેમનો સોશિયલ મીડિયા પર કરેલું છેલ્લું પોસ્ટ પણ ચર્ચાનો મુદ્દો બની ગયું છે.

Purple white business profile presentation 5 સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શોભિતા શીવન્નાની મૃત્યુ, તેની છેલ્લી પોસ્ટ વાયરલ

શોભિતા શીવન્નાનું છેલ્લી પોસ્ટ એક ગીત હતું, જેમા તેઓ, “ઈંતેહા હો ગઈ ઈંતેજાર કી” ગીત સાંભળતા હતા. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ લગભગ તેઓની મૃત્યુથી જોડાયેલ છે. પોસ્ટમાં એક ગાયકને પણ જોઈ શકાય છે, જે ગીત ગાતો હતો. હવે આને લઈને યુઝર્સ જાત-જાતના સવાલો ઊભા કરી રહ્યા છે. કેટલાક ચાહકો તો આવા પણ છે કે જેમણે શોભિતાના મૃત્યુ સમાચાર પર વિશ્વાસ જ નથી થતો એને સાથે જ થોડા લોકો આ દુઃખના સમયમાં પરિવારજનો સાથે ઊભા રહેવાની વાત પણ કરી રહ્યા છે.

શોભિતાએ આશરે 2 વર્ષ પહેલા આપણા જીવનસાથી જોડે હિંદુ રીતી-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમનો પતિ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેનો પરિવાર કર્ણાટકનો છે. શોભિતાના નિધનના સમાચારથી તેના પરિવાર અને મિત્રોને ખૂબ જ દુઃખ થયું છે.

શોભિતા શિવન્ના કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની એક્ટિંગ માટે જાણીતા હતાં. તેઓ ઘણી કન્નડ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળ્યા હતાં. ‘એટેમ્પ્ટ ટુ મર્ડર’ અને ‘જેકપોટ’ જેવી ફિલ્મોમાં દર્શકોએ તેમની એક્ટિંગના વખાણ કર્યા હતા. એ ઉપરાંત તેમણે ‘મીનાક્ષી મુંડાશ’, ‘કુક્કુ’ અને ‘ગાલીપાતા’ જેવી લોકપ્રિય સિરિયલોમાં પણ પોતાનો અભિનય બતાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 2 વર્ષના અલગ થયાં પછી એશ્વર્યાએ કેમ લીધાં છૂટાછેડા? ધનુષ એ છૂટાછેડા પર લગાવી મોહોર

આ પણ વાંચો: એક્ટિંગ છોડવાની જાહેરાત બાદ વિક્રાંત મેસીનું નિવેદન થયું વાયરલ, ‘9 મહિનાના પુત્રને ધમકી..’

આ પણ વાંચો : EDના દરોડા પર રાજ કુન્દ્રાએ કહ્યું, ‘મારી પત્નીને આમાં વચ્ચે ન લાવો