Shocking/ જાણીતા બોક્સરે તેના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે પોસ્ટ કરી Nude Photo

જાણીતા બોક્સર અને યુટ્યુબર જેક પોલે પોતાના જન્મ દિવસે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ ફોટાને તમે જોઇને થોડો સમય માટે ચોંકી જશો. તેણે આ ફોટો ન્યૂડ પડાવ્યો અને સોશિયલ મીડિયા પર તેના ફેન્સને શેર કર્યો છે.

Ajab Gajab News
Jack Paul

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો પોતાને કૂલ અથવા ફેમસ બતાવવા માટે સોશિયલ મીડિયા પર ઘણા ફોટો અપલોટ કરતા રહે છે. ઘણીવાર Photos સારા હોય છે તો ઘણીવાર અશ્લીલ હોય છે. આજે શરમને લોકોએ પૂરી રીતે માળીયા ઉપર મુકી દીધી છે. જી હા, તમે વિચારતા હશો કે આવુ કેમ, તો અમે તમને આજે તેનો એક ઉદાહરણ બતાવવા જઇ રહ્યા છે. એક ફેમસ બોક્સર અને યુટ્યુબર જેક પોલે તેનો 25મો જન્મદિવસ મનાવ્યો હતો, તેણે આ શુભ દિવસે જે કામ કર્યુ તે તમે પણ જોઇ/સાંભળી ચોંકી જશો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

જી હા, જાણીતા બોક્સર અને યુટ્યુબર જેક પોલે પોતાના જન્મ દિવસે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ ફોટાને તમે જોઇને થોડો સમય માટે ચોંકી જશો. તેણે આ ફોટો ન્યૂડ પડાવ્યો અને સોશિયલ મીડિયા પર તેના ફેન્સને શેર કર્યો છે.  જેક પોલે આ ફોટોશૂટ તેની ગર્લફ્રેન્ડ રોઝ સાથે કરાવ્યું છે, જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરને સાત લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તસવીરમાં જેક પોલ માત્ર એક કેપ અને કેટલાક દાગીનાં પહેરેલો જોવા મળે છે, જ્યારે તેની પાર્ટનર રોઝ તેની સાથે આગળ બેઠી છે. આપને જણાવી દઈએ કે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જેક પોલ ટૂંક સમયમાં માઈક ટાયસન સાથે ઝઘડો કરી શકે છે. અગાઉ માઈક ટાયસનની લડાઈ જેક પોલનાં ભાઈ સાથે થવાની હતી, પરંતુ હવે એવું થતું હોય તેવું લાગતું નથી.

Instagram will load in the frontend.

ફોટો જોવા અહી કરો ક્લિંક

આ પણ વાંચો – લોકડાઉનની અસર / લોકડાઉનમાં બ્રિટેનનાં લોકો બન્યા દારૂડિયા, ઘરે બેસી ખૂબ પીવે છે દારૂ, આંકડો ચોંકાવી દેશે

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જેક પોલે ઇન્સ્ટાગ્રામની ખૂબ ટીકા કરી હતી. કારણ કે ઇન્સ્ટાગ્રામ પર રોઝની એક તસવીર ડિલીટ કરવામાં આવી હતી, જે ટોપલેસ હતી. આ પછી જેકે પોતે આ જ તસવીર ક્લિંક કરી અને બાદમાં તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેક પોલની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે, તેના 18 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે તેની ગર્લફ્રેન્ડનાં પણ 10 લાખ જેટલા ફોલોઅર્સ છે, બન્ને સતત પોતાની તસવીરો પોસ્ટ કરતા રહે છે.