UP/ લગ્ન બાદ પૈસા અને ઘરેણા લઇને ફરાર થઇ દુલ્હન, સામે આવી એવી હકીકત કે સાસરીયાવાળા….

તમે સોનમ કપૂરની ફિલ્મ ‘ડોલી કી ડોલી’ જોઇ હશે, જેમાં કન્યા જુદા જુદા છોકરાઓ સાથે લગ્ન કરે છે અને તમામ છોકરાનો સામાન લઇને ફરાર થઇ જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કન્યા તેના લગ્ન પછી તેના સાસરિયાના પૈસા અને ઘરેણાં લઇ ભાગી ગઈ હતી. જ્યારે આ મામલો પ્રકાશમાં […]

Ajab Gajab News
luteri dulhan લગ્ન બાદ પૈસા અને ઘરેણા લઇને ફરાર થઇ દુલ્હન, સામે આવી એવી હકીકત કે સાસરીયાવાળા....

તમે સોનમ કપૂરની ફિલ્મ ‘ડોલી કી ડોલી’ જોઇ હશે, જેમાં કન્યા જુદા જુદા છોકરાઓ સાથે લગ્ન કરે છે અને તમામ છોકરાનો સામાન લઇને ફરાર થઇ જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કન્યા તેના લગ્ન પછી તેના સાસરિયાના પૈસા અને ઘરેણાં લઇ ભાગી ગઈ હતી. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારથી આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. લોકો વિવિધ રીતે આ વિશે વાત કરી રહ્યા છે.

कभी न करें दौलत का अहंकार वरना... - never do money s ego or else

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના ફરુખાબાદની નવી નેવલી દુલ્હન તેના સાસરીયાના ઘરેથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કર્યા પછી ગુમ થઈ ગઈ હતી. અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા, એક ખેડૂતના 34 વર્ષીય પુત્રના લગ્ન ગરીબ પરિવારની એક યુવતી સાથે થયા હતા. ત્યારબાદ ફરૂખાબાદમાં રહેતી કન્યાના પરિવારે લગ્ન સમારંભની તમામ વ્યવસ્થા કરવા માટે 30,000 રૂપિયા માંગ્યા હતા.

after 16 days of marriage the bride absconded with money and jewelry in bihar | शादी के 16 दिन बाद पैसे और गहने लेकर दुल्हन हुई फरार

દુલ્હન થોડા કલાકોમાં ગાયબ
બન્નેના ફરુખાબાદના એક મંદિરમાં લગ્ન થયાં હતાં, ત્યારબાદ કન્યાને પાવયનમાં તેના ઘરે લાવવામાં આવી હતી. કલાકોમાં જ પરિવારને જાણ થઈ કે દુલ્હન બે લોકો સાથે ગુમ થઈ ગઈ છે. એટલું જ નહીં, તે તમામ રોકડ અને ઝવેરાત પણ સાથે લઇ ગઈ છે. છોકરાના પરિવારે તેને શોધવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. બાદમાં નિરાશ થતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.

પાવયનના એસએચઓ રવિ કુમાર સિંહે કહ્યું કે, અમે ફરિયાદમાં લખેલા દાવાઓની ચકાસણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દુલ્હન અને તેની સાથે ભાગી ગયેલા લોકોની શોધ ચાલુ છે. અમે વરરાજા અને તેની ભાભીના નિવેદન નોંધ્યા છે. ” તેની ચર્ચા પછી આ મામલો ચર્ચામાં આવ્યો છે.