Ahmedabad/ ભારત Vs ઇંગ્લેન્ડ મેચ મુદ્દે મોટા સમાચાર, આજે T-20 મેચ પ્રેક્ષકો વિના જ રમાશે, કોરોના સંક્રમણ ટાળવા લેવાયો મોટો નિર્ણય, બાકીની 3 મેચોની ટિકિટનું અપાશે રિફંડ, ટિકિટના રિફંડ આપવાનો GCAનો નિર્ણય, નમો સ્ટેડીયમમાં 16,18,20મી માર્ચે રમાશે મેચ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય

Breaking News