OMG!/ મિસ્ટર બીનની કોપી કરતી આ જોડીએ મચાવી ધમાલ,જોઈલો તમે પણ …

ટિકટોક સ્ટાર્સ ફેબિયોલા બગલેરી અને આરાનાલ્ડો મંગિની આ જોડી અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે

Ajab Gajab News
SSS 10 મિસ્ટર બીનની કોપી કરતી આ જોડીએ મચાવી ધમાલ,જોઈલો તમે પણ ...

આ શો ઘણા વર્ષો પહેલા બંધ થઈ ગયો છે, પરંતુ  આપને જણાવી દઈએ કે મિસ્ટર બીન હજુ પણ લોકોમાં એટલો જ લોકપ્રિય છે. ત્યારે તાજેતરમાં એક ઈટાલીયન દંપતિ ખુબ ચર્ચામાં આવ્યુ છે. મિસ્ટર બીનની હુબહૂ કોપી કરતી આ જોડીને જોઈને તમે દંગ રહી જશો.

ટિકટોક સ્ટાર્સ ફેબિયોલા બગલેરી અને આરાનાલ્ડો મંગિની આ જોડી અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ જોડી એકદમ મિસ્ટર બીન જેવી જ એક્ટિંગ કરી રહ્યા છે. આ ઈટાલીયન જોડીએ હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

https://www.instagram.com/reel/CTzzEYblJzG/?utm_source=ig_embed&ig_rid=118ed712-1081-4b66-bec0-8a6a72a2e944

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી @ fabiola.baglieri નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ જોડી કમાલ છે…જ્યારે અન્ય યુઝર્સ  પણ આ દંપતિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.