Not Set/ હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો

‘બિગ બોસ 13′ ફેમ અને પંજાબી અભિનેત્રી હિમાંશી ખુરાનાએ પોતાની સ્ટાઇલિશ શૈલીથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેની અદાઓ ચાહકોના દિલ પર તીર ચલાવે છે. 

Photo Gallery
A 56 હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો

‘બિગ બોસ 13′ ફેમ અને પંજાબી અભિનેત્રી હિમાંશી ખુરાનાએ પોતાની સ્ટાઇલિશ શૈલીથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેની અદાઓ ચાહકોના દિલ પર તીર ચલાવે છે. પંજાબની ઐશ્વર્યા દરરોજ તેની સ્ટાઇલિશ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં હિમાંશીએ ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. તસવીરોમાં હિમાંશી તેના પલંગ પર સુતેલી જોવા મળી રહી છે.

A 51 હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો

આ લેટેસ્ટ તસવીરોમાં હિમાંશી સેલ્ફી લેતી વખતે પાઉટ કરી રહી છે. હિમાંશીની સાદગીને લોકો ખૂબ પસંદ કરે છે.’

A 52 હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો

બિગ બોસ 13 ની સ્પર્ધક હિમાંશીની આ સ્ટાઇલ જોઈને અને તેના બોયફ્રેન્ડ અસીમ રિયાઝ ફરી એકવાર તેના પર દિલ હારી બેઠા છે.

A 53 હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો

હિમાંશીની આ તસવીરો સોશિયલ સાઇટ પર એકદમ વાયરલ થઈ રહી છે. તેની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.

A 54 હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો

આગામી પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો હિમાંશી ગિપ્પી ગરેવાલની ફિલ્મ ‘શાવા ની ગિરધારી લાલ’માં જોવા મળશે. હિમાંશી તાજેતરમાં કુલવિંદ બિલા અને શિવજોતનાં ગીત ‘પ્લાજો 2’ માં જોવા મળી હતી.

A 55 હિમાંશી ખુરાનાની સાદગી પર દિલ હારી બેઠા ચાહકો, જુઓ તમે પણ આ સુંદર ફોટો