Banaskantha News/ બનાસકાંઠામાં ખેડુતો જમીન મુદ્દે આકરા પાણીએ

દાંતાના દલપુરાના ખેડૂતો જમીન મુદે આકરા પાણીએ

Top Stories Gujarat Others

Banaskantha News : બનાસકાંઠામાં ખે઼ૂતો જમીન મુદ્દે ભારે મુશ્કેલીમાં ફસાયા છે. દાંતાના દલપુરના ખેડૂતો જમીન મુદ્દે મુશ્કેલીમાં મુકાયા છે. આ ખેડૂતોની જમીનમાં સોલાર પ્લાન્ટ બનાવવાને પગલે આક્રોશ ફેલાયેલો છે. કારણકે આ જમીન ખેતીની છે. કેતીની જમીનમાં સોલાર પ્લાન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં 17 એકર જમીનનું બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે રોષે ભરાયેલા 400 જેટલા ખેડૂતોએ દાંતા કચેરીએ પહોંચીને આ અંગે રજૂઆત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી