Anand/ વિઠ્ઠલ ઉદ્યોગનગર GIDCમાં આગ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

આણંદ વિઠ્ઠલ ઉદ્યોગનગર GIDCમાં આગ પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીમાં આગ કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ મોડી રાત્રે આગ લાગવાથી જાન હાની ટળી આગથી કંપનીમાં મોટું નુકશાન થવાની શક્યતા ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

Breaking News
  • આણંદ વિઠ્ઠલ ઉદ્યોગનગર GIDCમાં આગ
  • પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીમાં આગ
  • કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ
  • મોડી રાત્રે આગ લાગવાથી જાન હાની ટળી
  • આગથી કંપનીમાં મોટું નુકશાન થવાની શક્યતા
  • ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ