Not Set/ નરેન્દ્ર મોદીને મળશે એક ખાસ ગીફ્ટ

ઈઝરાયેલી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ 14 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલી પોતાની ભારત યાત્રા દરમિયાન પોતાના ભારતીય સમક્ષ નરેન્દ્ર મોદીને એક ખાસ ગીફ્ટ આપશે. પાણીમાંથી શુદ્ધ પીવાલાયક પાણી બનાવતી ગલ મોબાઈલ જીપ ગીફ્ટમાં આપશે, ગત્ત વર્ષે પોતાની ઇઝરાયેલ યાત્રા દરમિયાન ઈઝરાયેલી વડાપ્રધાન સાથે બેસીને સાગરના ક્રીનારે મુસાફરી કરી હતી. સુત્રો તે વાતની પૃષ્ટી કરી રહ્યા છે કે […]

India

ઈઝરાયેલી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ 14 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલી પોતાની ભારત યાત્રા દરમિયાન પોતાના ભારતીય સમક્ષ નરેન્દ્ર મોદીને એક ખાસ ગીફ્ટ આપશે.

પાણીમાંથી શુદ્ધ પીવાલાયક પાણી બનાવતી ગલ મોબાઈલ જીપ ગીફ્ટમાં આપશે, ગત્ત વર્ષે પોતાની ઇઝરાયેલ યાત્રા દરમિયાન ઈઝરાયેલી વડાપ્રધાન સાથે બેસીને સાગરના ક્રીનારે મુસાફરી કરી હતી.

સુત્રો તે વાતની પૃષ્ટી કરી રહ્યા છે કે જીપ વાસ્તવમાં ભારત માટે રવાના પણ થઇ ચુકી છે. ઇઝરાયેલનાં વડાપ્રધાન ગીફ્ટમાં આપી શકે તે માટે સમયસર પહોંચી પણ જશે. આ જીપની સાથે ખાસ મશીન પણ ફીટ કરેલું છે જે સમુદ્રનાં ખારા પાણીને પીવા લાયક મીઠું બનાવે છે. જ્યાં વડાપ્રધાનને તેમણે આ પાણી પણ પીવડાવ્યું હતું.

મળતી માહિતી મુજબ જીપની કિંમત આશરે ૩.૯ લાખ શેકેલ એટલે કે લગભગ ૭૦ લાખ રૂપિયા છે.