Not Set/ નવા વર્ષે ખિસ્સા ખાલી થશે, ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો

નવું વર્ષ સામાન્ય પરિવારો માટે નિરાશાજનક સમાચાર લઈને આવ્યું છે. દેશના મહાનગરોમાં સબસીડિ વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ 19 રૂપિયા મોંઘો થયો છે. આજથી દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ 714 રૂપિયા થયો છે.કોલકાતામાં તેની કિંમત 747 રૂપિયા છે. ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ક્રમશ: 684.50 અને 734 રૂપિયા છે.  અમદાવાદમાં […]

India

નવું વર્ષ સામાન્ય પરિવારો માટે નિરાશાજનક સમાચાર લઈને આવ્યું છે. દેશના મહાનગરોમાં સબસીડિ વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ 19 રૂપિયા મોંઘો થયો છે.

આજથી દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડરનો ભાવ 714 રૂપિયા થયો છે.કોલકાતામાં તેની કિંમત 747 રૂપિયા છે. ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ક્રમશ: 684.50 અને 734 રૂપિયા છે.  અમદાવાદમાં 708 રૂપિયા સિલિન્ડર માટે ચુકવવાના રહેશે.

જ્યારે 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઇ ગઇ છે. કોલકાતામાં 1308 રૂપિયા, મુંબઇમાં 1190 રૂપિયા અને ચેન્નાઇમાં તેની કિંમત 1363 રૂપિયા થઇ ગઇ છે.

ગત પાંચ વર્ષોમાં ગેસ સિલિન્ડરના ભાવોમાં 137 રૂપિયાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.