Not Set/ દહેગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં દરોડા, માવાની ભઠ્ઠી સીલ

દિવાળી ના તહેવારો નજીક આવીર્ય છે. દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે મીઠાઇ અને ફરસાણનું વેચાણ વધી જતું હોય છે. અને જેને લઈ ને વિક્રેતાઓ દ્વારા પણ બજારની માંગને પહોચી વળવા માટે મીઠાઇ અને ફરસાણ માં વિવિધ પ્ર્કરની ગફલત અને ભેળસેળ કરવામાં આવતી હોય છે. ક્યાક વજન માં પણ ફેરફેરીની કરવામાં આવતી હોય છે. જે અંગે દેહગામ […]

Gujarat Others

દિવાળી ના તહેવારો નજીક આવીર્ય છે. દિવાળીના તહેવારમાં સામાન્ય રીતે મીઠાઇ અને ફરસાણનું વેચાણ વધી જતું હોય છે. અને જેને લઈ ને વિક્રેતાઓ દ્વારા પણ બજારની માંગને પહોચી વળવા માટે મીઠાઇ અને ફરસાણ માં વિવિધ પ્ર્કરની ગફલત અને ભેળસેળ કરવામાં આવતી હોય છે. ક્યાક વજન માં પણ ફેરફેરીની કરવામાં આવતી હોય છે.

જે અંગે દેહગામ ફૂડ અને ડ્રગ વિભાગ સતર્કતા માં આવ્યું છે. અને શહેરના વિવિધ મીઠાઇ અને ફરસાણ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તો સાથે સાથે તોલમાપ વિભાગના પણ દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ જગ્યાએ થી ખોટા તોલમાપ પણ મળી આવ્યા છે.  તો  હાનિકારક માવા નો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો છે.

બાંધકામની પરમિશન વગર ચાલતી માવાની ભઠ્ઠીને સીલ કરવામાં આવી છે. માવો, વેજીટેબલ ઘી સહિત વસ્તુઓ સીલ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.