Recruitment/ વન સંરક્ષક બીટ ગાર્ડની ભરતી કરવામાં આવશેઃ વનમંત્રી કિરીટસિંહ રાણાની જાહેરાત

ઘરેથી પણ ઉમેદવાર ફી ભરી શકશે, જેતે જિલ્લામાં ભરતીની જગ્યા પ્રમાણે ભરતી કરાશે. 1 નવે. થી 15 નવે. સુધી ફોર્મ ભરી શકાશે અગાઉ 334 જેટલી ભરતી કરી હતી, વય મર્યાદાની છૂટછાટ મળશે, એમ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.

Breaking News

ઘરેથી પણ ઉમેદવાર ફી ભરી શકશે, જેતે જિલ્લામાં ભરતીની જગ્યા પ્રમાણે ભરતી કરાશે. 1 નવે. થી 15 નવે. સુધી ફોર્મ ભરી શકાશે
અગાઉ 334 જેટલી ભરતી કરી હતી, વય મર્યાદાની છૂટછાટ મળશે, એમ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.