મિઝોરમ/ આઈઝોલમાં પેટ્રોલ ટેન્કરમાં આગ લાગતાં ચાર લોકોના મોત, 10 ઘાયલ

મિઝોરમના આઇઝોલમાં એક માર્ગ અકસ્માતમાં પેટ્રોલ વહન કરી રહેલા ટેન્કરમાં આગ લાગતા ચાર લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા

Top Stories India

મિઝોરમના આઇઝોલમાં એક માર્ગ અકસ્માતમાં પેટ્રોલ વહન કરી રહેલા ટેન્કરમાં આગ લાગતા ચાર લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા. મીડિયા સાથે વાત કરતા આઈઝોલના એસપી સી લાલરુઆએ જણાવ્યું કે આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં ફોર વ્હીલર ટેક્સી અને ટુ વ્હીલરને પણ નુકસાન થયું છે. અમે આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.