BJP Fourth List: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તો ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
જણાવી દઈએ કે ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ આપવામાં આવી. વીડી ઝાલાને હિંમતનગરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે કલોલ બેઠક પરથી બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાવાદ બેઠક પરથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભુરિયાને ટિકિટ મળી છે. જેતપુર બેઠક પરથી જયંતિભાઈ રાઠવાને ટિકિટ મળી છે. કેયુર રોકડિયાને સયાજીગંજ બેઠક પરથી ટિકિટ મળી છે.
આ પણ વાંચો: દિલ્હી/રાષ્ટ્રપતિ ખૂબ જ સારા અને મનમોહક મહિલા છે”… મમતા બેનર્જીએ TMC નેતાના
