Not Set/ કોંગ્રેસ સાથે મળીને દેશને મજૂબત કરીશું: હાર્દિક પટેલ

અમદાવાદ, લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના વડા હાર્દિક પટેલે પોતાનો રાજકીય વિકલ્પ પસંદ કરી લીધી છે. હાર્દિક પટેલે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અડાલજ ખાતેની જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસમા  જોડાય બાદ હાર્દિકે વડાપ્રદન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના વડા હાર્દિક પટેલે પોતાનો રાજકીય વિકલ્પ પસંદ કરી લીધી છે. હાર્દિક પટેલે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અડાલજ ખાતેની જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસમા  જોડાય બાદ હાર્દિકે વડાપ્રદન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.