Not Set/ પ્રેમ પ્રકરણની ઘટનામાં થઈ હતી બે જૂથ વચ્ચે અથડામણ,સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

ગાંધીનગર, ગાંધીનગરના જુના કોબા ગામે બે દિવસ પહેલા થયેલ જૂથ અથડામણ થઇ હતી, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રેમ પ્રકરણની ઘટનામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં 9 લોકો ઘાયલ થયા હતા..પોલીસે ફરિયાદ દાખલ કરી 3 લોકોની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગરના જુના કોબા ગામે બે દિવસ પહેલા થયેલ જૂથ અથડામણ થઇ હતી, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રેમ પ્રકરણની ઘટનામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં 9 લોકો ઘાયલ થયા હતા..પોલીસે ફરિયાદ દાખલ કરી 3 લોકોની ધરપકડ કરી છે.