Gandhinagar News/ ગાંધીનગર : પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે રજૂઆત

સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત’ કરી

Gujarat Gandhinagar

Gandhinagar News : પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે ગોપાલ ઈટાલીયાએ સરકારમાં રજૂઆત કરી છે. જેમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ માટે ઇટાલિયાએ ચિંતા વ્યક્ત કરી હતી. તે સિવાય તેમણે રાજ્યમાં લગ્ન નોંધણી કૌંભાંડ ચાલતું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વધુમાં તેમણે ‘ગામની જન સંખ્યા કરતાં લગ્ન નોંધણી’ ડબલ થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

તેમણે અનેક ગામડાઓમાં લગ્ન નોંધણીના રેકેટ ચાલતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.ગોપાલ ઈટાલીયાએ ‘દીકરીઓના સમર્થનમાં સરકાર સામે રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો. લગ્ન કરવા દીકરીઓ ભાગી જતી હોવાનું ઈટાલીયાએ કહ્યું હતું.તે સિવાય ‘પરિવારનો હિસ્સો પડાવવાના પણ અનેક પ્રશ્નો’થઈ રહ્યા છે

તેમણે આ’સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત’ કરી છે.તેમણે  લગ્નનું રજીસ્ટ્રેશન અલગ જિલ્લામાં ન થવું જોઈએ, એમ કહ્યું હતું.’ ‘દીકરીના કાયમી સરનામાંવાળા જિલ્લામાં લગ્ન નોંધણી થવી જોઈએ’,એમ તેમણે ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત ખૂંટ આત્મહત્યા સગીરાનો ઘટસ્ફોટઃ જયરાજના દબાણથી અનિરુદ્ધ રાજદીપનું નામ લીધું

આ પણ વાંચો:રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાએ 28 સામે ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો:રાજકોટમાં રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાના વિવાદે વેગ પકડ્યો