આજનું રાશિફળ/ મિથુન રાશિના જાતકોને ધીરજ ધરવાની જરૂર, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

5 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Gemini needs to be patient, know your horoscope today
  • તારીખ :-        ૦૫-૧૦-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા વદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૦ થી ૦૭:૫૯
લાભ ૧૨:૨૫ થી ૦૧:૫૫
અમૃત ૦૧:૫૫ થી ૦૩.૨૫
શુભ ૦૪:૫૫ થી ૦૬:૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૫ થી ૦૭:૫૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
  • નાણા નો નવો સ્ત્રોત મળે.
  • મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
  • ગળા નો પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
  • સપના મોટા જોવાય.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ યોજના સફળ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
  • વસ્તુઓ ઉંધી આવે.
  • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
  • કામમાં પ્રગતિ થાય.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • શેરબજારમાં ફાયદો જણાય.
  • અણધાર્યા લાભ થઈ શકે છે.
  • અતિથિ આવી શકે તેમ છે.
  • આર્થિક બાબતમાં સુધારો જણાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારના સભ્યોની કાળજી લેવી.
  • મનમાં મૂંઝવણ રહ્યા કરે.
  • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
  • કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
  • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
  • જીવનસાથી જોડે દિવસ સારો જાય
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન સમજી વિચારીને વાપરો.
  • પ્રેમમાં ઊંડાણ વધે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • વેપારમાં ફાયદો થાય.
  • કોઈ મદદ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • કોઈ નવું સાહસ થાય.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ગેરસમજ દૂર થાય.
  • સંબંધમાં મીઠાશ આવે.
  • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯