કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 18 ઓક્ટોબર આસો વદ એકમ શુક્રવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 6.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.11 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- માં લક્ષ્મીની પૂજા કરવી.
- એકમની સમાપ્તિ : બપોરે ૦૧:૧૫ સુધી.
તારીખ :- ૧૮-૧૦-૨૦૨૪, શુક્રવાર / આસો વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૪ થી ૦૯:૩૧ |
| અમૃત | ૦૯:૩૧ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૨૪ થી ૦૧.૫૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૭ થી ૧૦:૫૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- બિનજરૂરી તકરાર ઊભી થઈ શકે છે.
- કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર પણ જઈ શકો છો
- નવું કામ હાથમાં આવે.
- માથે ભાર લાગે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- જૂની ગેરસમજ દૂર થશે
- વિવાહિત જીવન ખુશહાલ રહેશે.
- રાજા જેવી જિંદગી જીવો.
- માંથી મલકતાં રહો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.
- ઘરમાં વાતાવરણ તણાવપૂર્ણ રહેશે.
- કોઈની સાથે વાદવિવાદ ન કરો.
- મનથી મલકતાં રહો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- નવું કામ શરૂ કરતા પહેલા વડીલોની સલાહ અવશ્ય લો.
- આર્થિક રીતે પરેશાન થઇ શકો છો.
- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- નોકરીમાં સાવધાન રહો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- લીધેલા નિર્ણયો તમને શુભ પરિણામ આપશે.
- જીવનસાથી સાથે સમય વિતાવી શકો છો.
- વિવાહિત જીવન શુભ રહેશે
- ચાંદીની વસ્તુ જોડે રાખવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- કોઈ નકારાત્મક સમાચાર મળી શકે છે.
- જીવનસાથી કોઈ વાતને લઈને દુઃખી થાય.
- ધીરજ જાળવી રાખવી.
- ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- લગ્નજીવનમ માં ખુશીઓ આવી શકે.
- ભાવનાઓમાં આવીને નિર્ણય લેવો નહિ.
- વેપારની બાબતોમાં જોખમ લેવાનું ટાળો.
- નાની-નાની બાબતોને નજર અંદાજ કરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- અજાણી વ્યક્તિને કારણે તકરાર થાય.
- નવી આશા જાગે.
- લગ્નજીવનમાં પરેશાનીઓ આવી શકે છે.
- સવારે ચા પીને મૂડ આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આર્થિક સંકટનો સામનો કરવો પડે.
- વિચારીને લીધેલા નિર્ણયો શુભ પરિણામ આપે.
- અતિ લોભ ન કરવો.
- નવા સપના જોવાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- વિરોધીઓથી સાવધાન રહેવું પડશે.
- બિનજરૂરી પૈસા ખર્ચ ન કરો.
- શત્રુઓ અને વિરોધીઓથી સાવધ રહો.
- અન્ય સાથે લેવડ-દેવડથી બચો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જીવનમાં સુખ-સમૃદ્ધિની તકો રહેશે.
- વેપારમાં લાભ મળશે.
- દાંપત્ય જીવન આનંદિત રહેશે.
- એકબીજાને સમજવાની તક મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવે..
- જીવનસાથી સાથે ક્યાંક જવાય
- યોજનાઓ સફળ થશે નહીં.
- ભાગ્ય તમારી તરફેણ રહે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…
આ પણ વાંચો:ગૂગળ ધૂપને રોજ સવારે સળગાવવાથી વાસ્તુ દોષ દૂર થશે, જાણો તેના ચમત્કારિક ફાયદા
