જૂનાગઢ/ કુદરતનો કોપ : ‘ઘેડ’ પંથક ફેરવાયું ‘બેટ’માં : જૂઓ આ ખાસ ફોટા

મંતવ્ય ન્યૂઝનાં જૂનાગઢ પત્રકાર અમ્માર બખાઈએ દર્શકો માટે ભારે વરસાદમાં પણ જળબંબાકાર થયેલ ઘેડ પંથકનાં દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. પાણીમાં ગરકાવ થયેલ આ દ્રશ્યો કુદરતનાં કોપ સમાન લાગી રહ્યા છે.

Top Stories Gujarat Others

રાજ્યભરમાં મેઘમાહેર જામી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં આ વરસાદનાં કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે કુદરત પાસે કોઈનું ચાલતું નથી તેમ તંત્ર ગમે એટલી વ્યવસ્થા કે આયોજન કરે પરંતુ વરસાદે બધા આયોજન ઉપર પાણી ફેરવી દીધું છે. હાલમાં ઘેડ પંથક પાણીમાં ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝનાં જૂનાગઢ પત્રકાર અમ્માર બખાઈએ તેમના વાંચકો અને દર્શકો માટે ભારે વરસાદમાં પણ જળબંબાકાર થયેલ ઘેડ પંથકનાં દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. પાણીમાં ગરકાવ થયેલ આ દ્રશ્યો કુદરતનાં કોપ સમાન લાગી રહ્યા છે. પુલરામાં અને બગસરા ઘેડમાં ભારે નુકસાન થયું છે અને બાંટવા ખારા ડેમના આઠ ડેમ ખોલવામાં આવ્યા છે તો મગફળી અને કપાસ જેવા પાકોને મોટું નુકસાન થયું છે.

 

 

 

 

 

 

 

આ પણ વાંચો :  સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર