Not Set/ ગીરસોમનાથ: હાઇ એલર્ટને લઇ દિલ્હીથી એન.એસ.જી કમાન્ડો સોમનાથ પહોંચ્યા

ગીરસોમનાથ, ગીરસોમનાથમાં પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકના પગલે સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો. હાઇ એલર્ટને લઇ દિલ્હીથી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદિર સુરક્ષા માટે પહોંચ્યા હતા. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારો અને મંદીર પરીસરની ચકાસણી કરી હતી.

Top Stories Gujarat Others Videos

ગીરસોમનાથ,

ગીરસોમનાથમાં પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકના પગલે સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો. હાઇ એલર્ટને લઇ દિલ્હીથી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદિર સુરક્ષા માટે પહોંચ્યા હતા. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારો અને મંદીર પરીસરની ચકાસણી કરી હતી.