Gujarat/ GMERS તબીબોએ હાલ પૂરતી હડતાળ સમેટી, આજથી કોવિડ કામગીરીમા જોડાશે તબીબો, મોડીરાત સુધી GMERSના તબીબ-નર્સની બેઠક ચાલી, બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ, ઝડપી ડ્યુટી પર હાજર થવાનો એસો.નો નિર્ણય, આજે બપોરે ફરીથી યોજાશે બેઠક, પ્રદીપસિંહ જાડેજા સાથે બપોરે 12 વાગ્યે યોજાશે બેઠક, હાલ પુરતી સ્ટ્રાઇક સ્થગીત કરાઈ, બેઠકમાં કોઈ નિર્ણય નહીં આવે તો ફરીથી કરશે હડતાળ

Breaking News