Sabarkantha News : સાબરકાંઠાના રહેવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જેમાં સાંસદ શોભના બારૈયાએનો વધુ એક પ્રયાસ સફળ થયો છે. જેમાં નાના ખેડબ્રહ્માથી અંબાજી સુધી રેલવે લાઇનને મંજૂરી મળી છે. જેને પગલે 46 કિલોમીટર રેલવેથી વધુ એક ટ્રેક તૈયાર થશે.
આમ દિલ્હી જવા માટે વધુ એક ટ્રેક તૈયાર થશે.જેનાથી ઉત્તર ગુજરાતને વ્યાપક ફાયદો થશે. અમદાવાદથી અંબાજી જવા માટે પણ ખુશીના સમાચાર છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન
