Not Set/ સરકાર દ્વારા જાહેરાત કરાયેલ ખેડૂત સહાય પેકેજને ખેડામાં મિશ્ર પ્રતિસાદ

ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત સરકારની જાહેરાતને મિશ્ર પ્રતિસાદ ખેડાના ખેડૂતોએ આપ્યો મિશ્ર પ્રતિસાદ કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોનો ડાંગરનો પાક બરબાદ થયો હતો. જેની ચિંતા કરતી ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત પણ કરી દીધી છે. જોકે આ જાહેરાતને લઈને ખેડા જિલ્લાના ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે ખેડાના […]

Gujarat Others
  • ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત
  • સરકારની જાહેરાતને મિશ્ર પ્રતિસાદ
  • ખેડાના ખેડૂતોએ આપ્યો મિશ્ર પ્રતિસાદ

કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોનો ડાંગરનો પાક બરબાદ થયો હતો. જેની ચિંતા કરતી ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત પણ કરી દીધી છે. જોકે આ જાહેરાતને લઈને ખેડા જિલ્લાના ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે ખેડાના ખેડૂતો.

કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોનો ડાંગરનો પાક બરબાદ થયો હતો જેની ચિંતા કરતી ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય જાહેર કરી છે મંત્રી નીતિનભાઈ પટેલે કરેલી જાહેરાતને લઈ ખેડા જિલ્લાના ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે આવો જોઈએ ખેડા અને સાંભળીએ ખેડૂતોનું કહેવું છે

રાજ્યમાં આ વરસે વરસેલા ભારે વરસાદ ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ રાજ્ય સરકાર રાજ્યના તમામ ખેડૂતોને 3,800 કરોડની સહાય કરશે. જ્યાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે તેવા 125 તાલુકાના 9416 ગામોમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા રાજ્ય સરકાર આપશે. રાજ્યના તમામ 18 હજાર ગામડાઓના 56.80 લાખ ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં સરકાર અંદાજે રૂ. 2,481 કરોડની સહાય આપશે. જ્યારે એક ઈંચથી ઓછો વરસાદ હોય અને છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં અનુક્રમે રૂ. 238 કરોડ અને રૂ. 684 કરોડ આપવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ત્યારે ખેડા જિલ્લા ના ખેડૂતો માં મિક્ષ પ્રતિસાદ જોવા મળ્યો હતો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.