Gujarat/ GPSCએ આગામી પરીક્ષાઓની તારીખ જાહેર કરી , PI બીનહથિયારી વર્ગ 2ની પરીક્ષાની તારીખ બદલાઇ , પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષાની તારીખ બદલાઇ , PIની પરીક્ષા 23 અને 25 ઓગસ્ટ 2021 કરાઇ , પરિક્ષેત્ર વન અધિકારી 10,11 અને 15 સપ્ટેમ્બર 2021 કરાઇ

Breaking News