તલાટીની પરીક્ષા/ GPSSBના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન તલાટીની પરીક્ષા મુદ્દે હસમુખ પટેલનું નિવેદન 7 મે ના રોજ યોજાશે તલાટીની પરીક્ષા તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું પડશે ઉમેદવારે પરીક્ષા માટે કન્ફર્મેશન આપવું જરૂરી સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે 20 એપ્રિલ સુધીમાં OJAS પર સંમતિ પત્ર ભરી શકાશે તલાટીની પરીક્ષા 12.30 કલાકે જ અપાશે પેપર

Breaking News