Not Set/ લો બોલો, ઇમરાન ખાન,આસારામ, રામ રહીમ પણ બન્યા ભાજપના સભ્ય !

અમદાવાદ, અમદાવાદના શાહપુરના ગુલામ ફરીદ શેખ નામના વ્યકિતએ ભાજપ પક્ષમા સભ્ય બન્યાના ત્રણ વ્યક્તિઓના સભ્ય તરીકેની નોંધણી કરીને ઈ કાર્ડ ઈસ્યુ કરીને વાયરલ કરી દેતા તેની સામે નોંધાઈ ક્રાઈમ બાંચમા ફરિયાદ અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી કમલેશ પટેલેએ નોંધાવી ફરિયાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન તેમજ વિવાદિત  બળાત્કારના આરોપી અને જેલમા રહેલ આસારામ અને હરિયાણાના ડેરા સચ્ચા સોદાના […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના શાહપુરના ગુલામ ફરીદ શેખ નામના વ્યકિતએ ભાજપ પક્ષમા સભ્ય બન્યાના ત્રણ વ્યક્તિઓના સભ્ય તરીકેની નોંધણી કરીને ઈ કાર્ડ ઈસ્યુ કરીને વાયરલ કરી દેતા તેની સામે નોંધાઈ ક્રાઈમ બાંચમા ફરિયાદ

અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી કમલેશ પટેલેએ નોંધાવી ફરિયાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન તેમજ વિવાદિત  બળાત્કારના આરોપી અને જેલમા રહેલ આસારામ અને હરિયાણાના ડેરા સચ્ચા સોદાના રામ રહીમને ભાજપના સદસ્ય બનાવીને ઈ કાર્ડ પણ ઈસ્યુ કરાવી દેવાયા અને તે વાયરલ પણ કરી દેવાયા.

રાષ્ટીય પક્ષ ભાજપ ની છબી ખરડાય તેવા આશય થી શાહપુર શાંતિ સમિતિ તેમજ એકતા સમિતિ ના વોટસએપ ગુપ મા પણ આ ઈ કાર્ડ વાયરલ કરી દેતા ગુલામ ફરીદ શેખ નામ ના યુવાન સામે ભાજપ શહેર મહામંત્રી તેમજ સદસ્યતા અભિયાન ના સંયોજક કમલેશ પટેલ એ ક્રાઈમ બાંચ મા ફરિયાદ નોધાવતા મચી ગયો ખળભળાટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન