અમદાવાદ,
રાજ્યમાં અનેક જગ્યાએ કરાનો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઠેર ઠેર વાતાવરણમાં પલટા સાથે ધૂળની ડમરી ઊડતી જોવા મળી.
અમદાવાદ, રાજ્યમાં અનેક જગ્યાએ કરાનો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઠેર ઠેર વાતાવરણમાં પલટા સાથે ધૂળની ડમરી ઊડતી જોવા મળી.