Not Set/ પાર્કિંગમાં બેસી ભણી રહ્યાં છે આંગણવાડીના વિદ્યાર્થીઓ,જુઓ વીડિયો

સુરત, રાજ્ય સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન હેઠળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ ક્યાં પગ કરી જાય છે એ તપાસનો વિષય છે. સ્માર્ટ સીટી સુરતમાં આંગણવાડીઓમાં ભણતા બાળકો કપરી પરિસ્થતિમાં ભણવા મજબુર બન્યા છે. પુણા અને ભેસ્તાન વિસ્તારમાં આંગણવાડી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવામાં આવી રહી છે. છેલ્લા 4 વર્ષથી આ પરિસ્થિતિ જોવા મળી રહી […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

રાજ્ય સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન હેઠળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ ક્યાં પગ કરી જાય છે એ તપાસનો વિષય છે.

સ્માર્ટ સીટી સુરતમાં આંગણવાડીઓમાં ભણતા બાળકો કપરી પરિસ્થતિમાં ભણવા મજબુર બન્યા છે. પુણા અને ભેસ્તાન વિસ્તારમાં આંગણવાડી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવામાં આવી રહી છે. છેલ્લા 4 વર્ષથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

મંતવ્ય ન્યૂઝની ટિમ જ્યારે ભેસ્તાન એસએમસી આવાસમાં પહોંચી ત્યારે ખબર પડીકે 4 વર્ષથી બાળકો પાર્કિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. ચોમાસુ ઉનાળો કે શિયાળો હોય બાળકો આ રીતે ભણવા મજબૂર છે કેમકે આંગણવાડીની ગ્રાન્ટ ક્યાં ઘર કરી જાય છે એ અધિકારીઓ અને નેતાઓ જ જાણે….

અહીં આગણવાડીના વિદ્યાર્થીઓ પાર્કિંગમાં બેસી કેવી રીતે ભણે છે તેનો વીડિયો રજૂ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન