Not Set/ જુનાગઢમાં આજે વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો કુલ કેટલા કેસ છે એક્ટિવ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથવાત છે. રાજ્યમાં કોરોના પોઝિટીવનો આંક 17632 પાર પહોંચી ગયો છે. ત્યારે જુનાગઢમાં વધુ એક કેસ નોંધાયો છે. સ્ટાર મંઝીલ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આપને જણાવી દઈએ કે  જૂનાગઢમાં અત્યાર […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથવાત છે. રાજ્યમાં કોરોના પોઝિટીવનો આંક 17632 પાર પહોંચી ગયો છે. ત્યારે જુનાગઢમાં વધુ એક કેસ નોંધાયો છે. સ્ટાર મંઝીલ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આપને જણાવી દઈએ કે  જૂનાગઢમાં અત્યાર સુધી કુલ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાના કારણે 1 દર્દીનું મોત નીપજ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.