Not Set/ ગુજરાત વિધાનસભા/ બજેટસત્રની બેઠકની બદલાઈ શકે છે તારીખો, જાણો કેમ..?

વિધાનસભા સત્રની તારીખમાં થઇ શકે છે ફેરફાર બજેટ સત્રની તારીખમાં તોળાઇ રહ્યો છે ફેરફાર તા.24ને બદલે એક બે દિવસ મોડું થઇ શકે છે સત્ર ટ્રમ્પની મુલાકાતને પગલે બજેટ સત્રની બદલાઇ શકે છે તારીખ મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને બજેટ સત્ર મુદ્દે મળી બેઠક વિધાનસભાની સત્રની તારીખમાં ફેરફાર તેવી શકયતા છે. બજેટ સત્રની તારીખમાં ફેરફાર તોળાઇ રહ્યો છે. આગામી […]

Uncategorized
નવા મંત્રીમંડળની
  • વિધાનસભા સત્રની તારીખમાં થઇ શકે છે ફેરફાર
  • બજેટ સત્રની તારીખમાં તોળાઇ રહ્યો છે ફેરફાર
  • તા.24ને બદલે એક બે દિવસ મોડું થઇ શકે છે સત્ર
  • ટ્રમ્પની મુલાકાતને પગલે બજેટ સત્રની બદલાઇ શકે છે તારીખ
  • મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને બજેટ સત્ર મુદ્દે મળી બેઠક

વિધાનસભાની સત્રની તારીખમાં ફેરફાર તેવી શકયતા છે. બજેટ સત્રની તારીખમાં ફેરફાર તોળાઇ રહ્યો છે. આગામી 24મી ફેબ્રુઆરીને બદલે એક બે દિવસ મોડું થઇ શકે છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતને પગલે બજેટ સત્રની તારીખ બદલાઇ શકે  છે.

જેને લઇને મુખ્યમંત્રી નિવાસસ્થાને બજેટ સત્ર મુદ્દે બેઠક મળી હતી. આ અંગે બજેટ સત્રની તારીખ અંગે નિર્ણય લેવાઇ શકે તેવી શકયતા છે. મહત્વનું છે કે આગામી 24મી ફેબ્રુઆરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતનાં મહેમાન બનવાનાં છે. જેને લઇને 24મી ફેબ્રુઆરીએ મળનારા વિધાનસભા સત્રની તારીખમાં ફેરફાર થાય તેવી શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.