Not Set/ ભાવનગર : માલધારી પરિવાર પર દીપડાએ કર્યો હુમલો, પાંચ ઘેટાના મોત

ભાવનગર, ભાવનગરમાં મહુવા તાલુકાના વાવ઼ડી ગામે દીપડાએ માલધારી પરિવારનાં ત્રણ સભ્યો પર હુમલો કર્યો હતો. આ સાથે માલધારીના પાંચ જેટલા ઘેટાના મોત પણ નિજ્યા છે.દીપડાના આતંકથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. આપને જણાવી દઈએ કે દીપડાનાં હુમલા બાદ ગામના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે.વન વિભાગ દ્વારા બે દીપડાને પાંજરે પુરાય બાદ વધુ […]

Gujarat Others

ભાવનગર,

ભાવનગરમાં મહુવા તાલુકાના વાવ઼ડી ગામે દીપડાએ માલધારી પરિવારનાં ત્રણ સભ્યો પર હુમલો કર્યો હતો. આ સાથે માલધારીના પાંચ જેટલા ઘેટાના મોત પણ નિજ્યા છે.દીપડાના આતંકથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.

આપને જણાવી દઈએ કે દીપડાનાં હુમલા બાદ ગામના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે.વન વિભાગ દ્વારા બે દીપડાને પાંજરે પુરાય બાદ વધુ એક દીપડાના હુમલાનો બનાવ સામે આવ્યો છે.વારંવારં હુમલાને લઇને ગામના લોકોએ તંત્રને અને વનવિભાગને પણ જાણ કરી  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.