Not Set/ જાણો સવારે 11.00 વાગ્યા સુધી ગુજરાતમાં થયેલા મતદાનની ટકાવારી ….

રાજ્યમાં મતદાન પ્રક્રિયાને ચાર કલાક પૂર્ણ, ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર
10.30 વાગ્યા સુધી સરેરાશ 13.04 ટકા મતદાન

Gujarat Breaking News

રાજ્યમાં મતદાન પ્રક્રિયાને ચાર કલાક પૂર્ણ, ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર
11.00 વાગ્યા સુધી સરેરાશ 13.04 ટકા મતદાન
અબડાસા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન
કપરાડા બેઠક પર સરેરાશ 12.52 ટકા મતદાન
લીંબડી બેઠક પર સરેરાશ 19.80 ટકા મતદાન
મોરબી બેઠક પર સરેરાશ 18.55 ટકા મતદાન
ધારી બેઠક પર સરેરાશ 6.29 ટકા મતદાન
ગઢડા બેઠક પર સરેરાશ 17.29 ટકા મતદાન
ડાંગ બેઠક પર સરેરાશ 8.87 ટકા મતદાન