અમદાવાદ/ PMના નિવેદનને લઈને શક્તિસિંહ ગોહિલનો પલટવાર, જુઓ શું કહ્યું…

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

Ahmedabad Gujarat Videos

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન આખા દેશના હોય છે. મને અપેક્ષા હતી કે મહાત્મા ગાંધીની ભૂમીમાંથી વડાપ્રધાન આવે છે એટલે તે લોકોના હિત માટે વાત કરશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની ગુજરાતની ધરતી પર વડાપ્રધાન પાસેથી સત્યની અપેક્ષા હતી. પરંતુ તેમણે ગુજરાતની વાત કરવાને બદલે માત્ર રાજકીય અવલોકન કર્યા. તેમણે જુઓ વીડિયો શક્તિસિંહ ગોહિલે આગળ શું કહ્યું