સુરત,
સુરતમાં એમ્બ્રોડરી યુનિટમાં કારીગરો દ્વારા તોડફોડ મામલે એક વિડિયો વાઇરલ થયો છે. કામદારને જાહેરમાં માર મારવામાં આવ્યો. તમે દશ્યમાં જોઇ શકો છો કે કેવી ક્રૂરતાથી પીઆઇ પોલીસ દ્વારા કામદારને ઢોર મારવામાં આવ્યો.
આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરથાણાના પીઆઈ એનડી ચૌધરીએ કામદારને માર માર્યો હતો. ત્યારે આ પોલીસકર્મી પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી રહ્યો છે, પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
https://api.mantavyanews.in/surat-police-lathi-charge-on-embroidery-workers/
