Gujarat ATS News: રાજસ્થાનના જોધપુરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કનેકશનની તપાસ થઈ રહી છે. ડ્રગ્સ ફેક્ટરીમાંથી છ પેડલરોને ઝડપવામાં આવ્યા છે. ડ્રગ્સ કેસ માં ઇન્ટરનેશનલ માફિયાની સંડોવણીની આશંકા છે. ગુજરાત એટીએસે રાજસ્થાન પોલીસ સાથે મળીને ડ્રગ્સ ઝડપ્યું હતું. સોઇત્રા ગામમાંથી ફેક્ટરીમાં દરોડો પાડીને છ પેડલરોને ઝડપી લીધા છે. રાજસ્થાન પોલીસ તમામ પેડલરોની પૂછપરછ કરી રહી છે. આખું કૌભાંડ ગુજરાત અને રાજસ્થાનમાં ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ ATS દ્વારા ડ્રગ્સ કેસ મા 40 કરોડ નો ડ્રગ્સ પકડવા મા આવ્યો

