Not Set/ ખેડા અકસ્માત/ એસટી બસ અને ક્રેઈન વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત

રાજ્યમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના ખેડાથી સામે આવી છે જ્યાં એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. અને અનેક લોકોને ઇજાઓ થઈ છે. મળતી માહિતી અનુસાર ખેડાના બાધરપુરા નજીક એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જ્યાં ઘટના […]

Gujarat Others

રાજ્યમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના ખેડાથી સામે આવી છે જ્યાં એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. અને અનેક લોકોને ઇજાઓ થઈ છે.

મળતી માહિતી અનુસાર ખેડાના બાધરપુરા નજીક એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જ્યાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું છે અને 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 40 થી વધુ લોકો સામાન્ય ઈજા થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.